100+ ભાવભીની શ્રદ્ધાંજલિ ના શબ્દો અને મેસેજ | Shradhanjali Message in Gujarati

કોઈ પ્રજનનું અવસાન થયું હોય ત્યારે શોકની લાગણી પ્રદાન કરવા માટે યોગ્ય Shradhanjali Message in Gujarati શોધવા મુશ્કેલ છે. કેમકે ભાવનાઓ સાથે કામ કરવું દરેક માટે મુશ્કેલ હોય છે. ક્યારેક આપડી ભાવનાવો કે લાગણીઓને લેખિત શ્રદ્ધાંજલિ શબ્દો માં વધુ સારી રીતે વ્યક્ત કરી શકાય છે. અહીં હું તમારા માટે Condolence Message in Gujarati ની એક સૂચિ બનાવી લાવ્યો છું.



ભાવભીની શ્રદ્ધાંજલિ

શોકની લાગણી પ્રદાન કરવા માટે અહીં નીચે કેટલાક સુંદર શ્રદ્ધાંજલિ મેસેજ, Shradhanjali in Gujarati Words, Death Shradhanjali Message in Gujarati, શ્રદ્ધાંજલિ સંદેશ, Gujarati Shradhanjali Messages, Condolence Message in Gujarati, Death Shradhanjali SMS in Gujarati, શ્રદ્ધાંજલિ શાયરી, અને RIP Message in Gujarati આપેલ છે. જે તમને દિલગીરી વ્યક્ત કરવા માટે ઉપયોગી થશે.

100+ Shradhanjali Message in Gujarati


Shradhanjali Message in Gujarati

અંજલી અર્પણ કરીએ તો આંસુ સારે છે, તસ્વિર તમારી જોતા હૈયુ રડે છે.

દરીચા જેવું નિખાલસ હદય,કુટુંબ સાથેનો આપનો અતુટ નાતો કાયમી સંભારણું બની રહેશે.

🙏ઈશ્વર તમારા દિવ્ય આત્માને શાંતી આપે એજ પ્રાર્થના🙏


તમારા અચાનક વિદાય થી અમે ખરે-ખર દુઃખી છીએ. ભગવાન અમારી પ્રાર્થનાઓ તમારા વતી સ્વીકારે.

💐ઈશ્વર તમારી પવિત્ર આત્માને શાંતિ આપે💐


જ્યારે આપણે પૃથ્વી પર કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવીએ છીએ, ત્યારે આપણે સ્વર્ગમાં એક દેવદૂત મેળવીએ છીએ, જે આપણી ઉપર ધ્યાન રાખે છે.

હવે આપણી ઉપર નજર રાખવા માટે આપણી પાસે એક દેવદૂત છે, એ જાણીને આપણને દિલાસો થાય.

🌹 પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🌹


 Shradhanjali Message in Gujarati

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારી,

નાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ,

મન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથી.

🙏 પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના 🙏


તમો એક પળમાં જીંદગીનું સંભારણું છોડી ગયા,

જંદગી હતી ટૂંકી પણ લાગણીઓ અપાર મુકી ગયા.

સ્તબ્ધ થઈ જીંદગી અમારી તમારા વગર,

પરમકૃપાળુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.💐


Condolence Message in Gujarati

કોઈ વ્યક્તિ કે જે આ પૃથ્વી પરથી અવસાન પામે છે તે, ક્યારેય સાચા અર્થમાં પૃથ્વી છોડતો નથી.

કારણ કે તે આપણા હૃદયમાં અને મનમાં હજી પણ જીવંત છે, આપણા દ્વારા તે જીવે છે.

કૃપા કરીને મારી/અમારી સંવેદના સ્વીકારો, તે/તેણી ભુલાશે નહીં.

🌹 પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🌹

 

shradhanjali slogan gujarati

આત્મા કદી જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી.

જે નાશ પામે છે તે શરીર છે. આત્મા આજીવન

શાશ્વત અને અમર છે. ઇશ્વર આપના દિવ્ય

આત્માને પરમશાંતિ અર્પે એજ પ્રાર્થના.🙏


શ્રદ્ધાંજલિ quotes in gujarati

શબ્દો નથી એમના માટે હવે મારી પાસે, એ જેટલા છે

એટલા નથી હવે મારી પાસે, એમનાથી ભલે હમણા હું દુર છું,

પરંતુ મને જાણ છે, એ વટવૃક્ષની છાંચા હંમેશા રહેશે મારી પાસે.

🌷 પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🌷


હું તમને સમજાવી શકતો નથી કે હું તેમને ખરેખર કેટલા યાદ કરું છું. તેઓ સમગ્ર વિશ્વ માટે પ્રેરણા છે.

તેઓ વિશ્વાસ, હિંમત અને શક્તિથી ભરેલા હતા, તેમને ક્યારેય ભૂલી નહીં શકાય.

🙏 ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🙏


 Shradhanjali in Gujarati Words

દરિયાદિલી જેમના શ્વાસોમાં હતી, કરૂણા જેમના હૃદયમાં હતી, પરોપકાર જેમના પગલામાં હતો.

કોઈના દુખે દુઃખી અને કોઈના સુખે સુખી એવો જીવનમંત્ર હતો, આખું જીવન તનતોડ મહેનત કરી સુખનો સાગર સોંપતા ગયા.

🌷પરમાત્મા તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના🌷


રડી પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,

પળભરમાં છેતરી ગયા અમને. હસમુખો ચહેરો, માયાળુ – ઉદાર સ્વભાવ,

સૌમ્ય વ્યકિતત્વ સદાય યાદ રહેશે અમોને,

ઇશ્વરને પુછીશું અમે કે જેની જરૂર હતી અમારે તેની તમારે શી જરૂર પડી ?

પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

ૐ શાંતિ… ૐ શાંતિ… ૐ શાંતિ…💐

 

Death Shradhanjali SMS in Gujarati

સમય ની સાથે જખ્મ તો ભરાય જશે,

પણ જે જિંદગીના સફર માં ખોવાય ગયા,

તે ક્યારેય પાછા નહિ આવે.

🌷 ૐ શાંતિ 🌷


હમણાં તમે જે અનુભવો છો તે હું સમજી શકતો નથી અથવા કલ્પના પણ કરી શકતો નથી, ભૂલશો નહીં કે અમે તમને પ્રેમ કરીએ છીએ અને અમે હંમેશાં તમારી સાથે રહીશું.

🌷 ભગવાન તેમની આત્મા ને મોક્ષ પ્રદાન કરે 🌷


તમારા ________ ના અવસાન પર તમને અને તમારા કુટુંબ પ્રત્યેની અમારી સંવેદના. અમારી મિત્રતા અને પ્રાર્થનાઓ તમને આ મુશ્કેલ સમયમાંથી ઉગારવા માટે સહાય રૂપ થશે.

🌹 ભગવાન તેમની આત્મા ને શાંતિ અર્પે 🌹


shradhanjali in gujarati

 હું/અમે ___(નામ)___ ના અવશાન વીસે સાંભળીને ખરેખર દિલગીર છીએ. કૃપા કરીને અમારી સંવેદના સ્વીકારો અને અમારી પ્રાર્થનાઓ તમને દિલાસો આપવા અને તેના આત્માની સ્વર્ગ સુધીની સફરમાં મદદ કરે.

🌷 ૐ શાંતિ 🌷


વક્ત કે સાથ જખ્મ તો ભર જાયેંગે,

મગર જો બિછડે સફર જિંદગી મેં,

વો ફિર ના કભી લોટ કર આયેંગે.

🙏 ઓમ શાંતિ 🙏


 શ્રદ્ધાંજલિ શાયરી

જીવનમાં હરપલ હસતા રહયા,

સ્નેહથી સૌના હૈયે વસત રહયા,

આશા અને અરમાનોની શ્રેષ્ઠ

ક્ષણોમાં જીવન જીવ્યા ટૂંકું પણ ઉત્તમ

જીવી ગયા, સર્વત્ર સુવાસ ફેલાવી

સંભારણા સૌના દિલમાં રાખી ગયા.

🙏 પ્રિભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે 🙏


સદ્ભાવના, સ્નેહ, સૌમ્યતા જેનો સ્વભાવ હતો,

સહજતા અને ઉદારતા જેના સદગુણો હતા,

પરમાર્થ અને પુરૂષાર્થ જેની કર્મ નિષ્ઠા હતી,

તેવા દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના સાથે અમારી શ્રધ્ધાંજલી…💐


shradhanjali slogan gujarati


આ સમાચાર ખરેખર આઘાત જનક છે,

મારા આંસુ હજુ પણ અટક્યા નથી.

અમારી પ્રાર્થના તમારી સાથે છે.

તમારી માતાના આત્માને શાંતિ મળે.

🙏 ઓમ શાંતિ 🙏

أحدث أقدم