Gujarat Monsoon Update: ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 દિવસ ગુજરાતમાં ધડબડાટી બોલાવશે
Gujarat Monsoon Update News: ગુજરાતમાં ચોમાસાને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. આ સાથે આગાહી કરી છે કે, 25 જૂનથી ગુજરાતના વધુ વિસ્તારોને ચોમાસુ આવરી … Read more