Junior Clerk Paper Solution 2023: જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર 2023, જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન

Junior Clerk Paper Solution 2023: ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા આજે યોજવામાં આવેલ હતી. આપડે આજે જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર અને આજનું જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવીએ. પરીક્ષા તારીખ 09-04-2023 આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, જુનિયર ક્લાર્ક પરીક્ષા આજ રોજ યોજવામાં આવેલ છે જેમાં 10 લાખ જેટલા ઉમેદવારો આ ...

Junior Clerk Paper Solution 2023: ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા આજે યોજવામાં આવેલ હતી. આપડે આજે જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર અને આજનું જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવીએ. પરીક્ષા તારીખ 09-04-2023 આયોજન કરવામાં આવ્યું હતું.

Junior Clerk Paper Solution 2023

મિત્રો, જુનિયર ક્લાર્ક પરીક્ષા આજ રોજ યોજવામાં આવેલ છે જેમાં 10 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. જુનિયર ક્લાર્ક પરિક્ષા અગાઉ રદ થતાં સરકાર દ્વારા આ વખત સ્ટ્રીક મૂડ માં છે, Junior Clerk Paper Solution 2023, જેથી પેપર કેવું પુછાય તે જોવાનું રહ્યું. આ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા જેવી પુરી થશે એટલે તમે અહીં પેપર ડાઉનલોડ કરી શકશો.

Junior Clerk Paper Solution 2023

જાહેરાત ક્રમાંક૧૨/૨૦૨૧-૨૨
પોસ્ટ ટાઈટલJunior Clerk Paper Solution 2023
પોસ્ટ નામજુ.ક્લાર્ક પેપર સોલ્યુશન
પોસ્ટજુનીયર ક્લાર્ક (વહીવટી/હિસાબી)
કુલ જગ્યા1100+
તલાટી પરીક્ષા તારીખ 202309-04-2023
સત્તાવાર વેબ સાઈટgpssb.gujarat.gov.in

GPSSB જુનિયર ક્લાર્ક આન્સર કી 2023


OJAS GPSSB જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 (જુનિયર ક્લાર્ક / એકાઉન્ટ ક્લાર્ક) માટે શોધ કરી રહેલા ઉમેદવારો યોગ્ય જગ્યાએ છે. તેથી, ઉમેદવારોએ આ GPSSB જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર સોલ્યુશન 2023 જાણવા માટે અન્ય સાઇટ પર સમય બગાડવો નહીં. GPSSB જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 લિંક ટૂંક સમયમાં નીચેના પેજ OJAS ભારતી પર ઉપલબ્ધ છે.

જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર 2023

જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર 2023: ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ ની 1181 ખાલી જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડી હતી આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ અને પરીક્ષા પાસ કર્યા બાદ આગળની ભરતી પ્રક્રીયા વિશે વધુ જાણો જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન ઉપર કિલ્ક કરો.

જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આજ રોજ તારીખ 9 એપ્રિલ ના 12:30 થી 1:30 દરમિયાન યોજાશે, જેની પ્રોવિઝનલ આન્સવેર કી GPSSB દ્વારા ઓફિસિયલ સાઈટ પર 7 દિવસ માં મુકાશે. પરંતુ અહીં અમે જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023 આજે સાંજ સુધી અમારી ટીમ દ્વારા સોલ્વ કરી અહીં મુકવામાં આવશે.

નોંધ :- આ આર્ટિકલ ફક્ત તમને માહિતી મેળવી તે હેતુસર લખવામાં આવેલ છે, વધું માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.

જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર 2023અહીં ક્લિક કરો
જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન 2023અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Written by

admin

Read the latest education news, jobs, results and government scheme updates on SocioEducations.

More articles by this author →

Leave a Comment