TET EXAM 2023 TET પરીક્ષા ૨૦૨૨: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમા TET પરીક્ષા નું નોટીફીકેશન બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. Gujarat government Education Department Announced TET EXAM NOTIFICATION 2023 Will be out end of September (2023) Month. ટેટ પરીક્ષા નોટીફીકેશન માં ટેટ પરીક્ષાનો સીલેબસ, ટેટ પરીક્ષા તારીખ અને ...
By
admin
Published:
TET EXAM 2023 TET પરીક્ષા ૨૦૨૨: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમા TET પરીક્ષા નું નોટીફીકેશન બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. Gujarat government Education Department Announced TET EXAM NOTIFICATION 2023 Will be out end of September (2023) Month. ટેટ પરીક્ષા નોટીફીકેશન માં ટેટ પરીક્ષાનો સીલેબસ, ટેટ પરીક્ષા તારીખ અને ટેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો ડીક્લેર કરવામાં આવશે. ટેટ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવે છે.
ટેટની પરીક્ષા જાહેરાત
ટેટની પરીક્ષા આપવા માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર . ટેટની પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે .2018થી ટેટ 1 અને 2 ની પરીક્ષા લેવાઈ ન હતી અને એની રાહ જોવાય રહી હતી ત્યારે સરકારે આજે ટેટ 1 અને 2નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. શિક્ષકોની ખાલી જગ્યા ભરવા ટેટ 1 અને 2ની પરીક્ષા યોજાશે અને 17 ઑક્ટોમ્બરે જાહેરનામું બહાર પડસે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે . લગભગ 3 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરશે જ્યારે ફેબ્રુઆરી માર્ચ 2023માં પરીક્ષા લેવામાં આવશે.
પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.
TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.
TET EXAM 2023 TET પરીક્ષા 2023 સીલેબસ
TET-1 EXAM SYLLABUS 2023 TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.
કુલ ગુણ ૧૫૦
કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો
૩૦ ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી
૩૦ ગુણ
વિભાગ-3 ભાષા- અંગ્રેજી
૩૦ ગુણ
વિભાગ-4 ગણિત
૩૦ ગુણ
વિભાગ-5 પર્યાવરણ
૩૦ ગુણ
કુલ ગુણ
૧૫૦
TET-2 EXAM SYLLABUS 2023
TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.
કુલ ગુણ ૧૫૦
કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ
ગુણ ૭૫
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો
ગુણ ૨૫
ભાષા- ગુજરાતી અને અંગ્રેજી
ગુણ ૨૫
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી
ગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે.
૭૫ ગુણ
TET પરીક્ષાના જુના પેપરો TET EXAM OLD PAPERS
TET-1 અને TET-2 પરીક્ષાના અગાઉના વર્ષોમા લેવાયેલ પરીક્ષાના જુના પેપરો મુકેલ છે. જે આપને સીલેબસ મુજ્બ કેવા પ્રશ્નો પુછાય છે અને ટેટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના માટે ઉપયોગી બનશે.